Xossip

Go Back Xossip > ChitChat> No Holds Barred > ગુજરાતી લોકો માટે નો દોરો(થ્રેડ) !!

Closed Thread Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #6291  
Old 20th March 2017
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
Hahahahaha She said it,....

https://twitter.com/shunalishroff/st...175616/photo/1

  #6292  
Old 20th March 2017
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
સત્ય સમજાયું

અલ્પેશ ઓ.એન.જી.સીમાં ઑફિસર હતો. જેથી તેની પત્ની આશાને બીજા કરતાં મોટા દેખાવવાનો શોખ બહુ જ હતો. જે અલ્પેશને લેશમાત્ર પસંદ ન હતું. જેના લીધે ઘણીવાર બંનેની વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થતી હતી. તે વાત વાતમાં કહેતી પણ ખરી કે, શું ધોઈ પીવાના તમારા આ રૂપિયાને ? તમારા કરતાં તો પેલા પટાવાળાના બૈરાં-છોકરાં સારી રીતે રહેતા હોય છે. તમે તો સાવ કંજૂસ છો.

તું મને એ બતાવ કે તમને ખાવા-પીવા, કપડાંમાં ક્યાં તકલીફ છે ? પરંતુ હા જરૂર હોય તો પાંચના દસ ખર્ચો પરંતુ બીનજરૂરી તો એક રૂપિયો પણ નહીં ખર્ચવાનો.

હા પેપરવાળો પાંચ વધારે લઈ ગયો તે કંઈ વાંધો નહીં અને રાત્રે હોટલમાં વેઈટરને ટીપના દસ રૂપિયા આપી દીધા.

બિચારા તે લોકોને ઓછી આવકમાં ઘર ચલાવવાનાં હોય છે.

એ બધા બિચારા અને ઘરના વ્યક્તિની કોઈ ગણતરી જ નથી.

આમાં ગણતરીનો નહીં પણ મોટા શો-રૂમમાં સાડીના બસો વધારે આપી અને દાતણ કે શાકભાજીવાળાને એક રૂપિયો ઓછો આપ્યાનું ગૌરવ લેતાં હોવ છો તેનો સવાલ છે.

રોજે રોજની આ કામ વગરની વ્યર્થ ચર્ચાથી અલ્પેશને કંટાળો આવતો હતો. તેને મન એક-એક રૂપિયાનું મહત્વ હતું, પરંતુ આ બધું સમજાવું કેવી રીતે તે વિચારતો હતો અને નક્કી કર્યું કે, મારી ડાયરીમાં આત્મકથા લખીને આશાને વંચાવવી કદાચ તેનામાં પરિવર્તન આવી શકે અને પોતાના બાળપણમાં ખોવાઈ ગયો.

પિતાની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી. છતાં ગામમાં સાહેબના કહેવાથી કે અલ્પેશ ભણવામાં હોશિયાર છે તો પેટે પાટા બાંધીને પણ તમો ભણાવજો અને બા-બાપુજીએ મને દસમા ધોરણમાં સાયન્સ રખાવ્યું અને એક દૂરના સગા શહેરમાં રહેતા હતા ત્યાં તેમના ઘેર રહેવાની વ્યવસ્થા કરી આપી. તે પણ એકલા રહેતા હતા. શામજીકાકા મિલમાં નોકરી કરતા અને એકલા રહેતા હતા. સ્વભાવે સારા હતા.

બાપુજી જ્યારે મને પહેલા દિવસે મૂકવા આવ્યા ત્યારે ઉનાળાની ગરમીમાં ડામરના રોડ પર પોતે ખુલ્લા પગે ચાલતાં મને નવા સ્લીપર લાવી આપેલા. તે પહેરીને હું ચાલતો હતો. મેં તેમને પહેરવા કીધું તો કહેતા, દીકરા આ તો મારા લાવેલા છે. તું ભણી-ગણીને અને સારું કમાયા પછી નવા લાવી આપજે. અને હસી પડ્યા હતા. શામજીકાકાને હવાલે સોંપીને ગામડે જતાં-જતાં તેમને કહેતા ગયેલા, તેને ભણાવીને કેળવજો.

મને ચા જ બનાવતાં આવડતી. સવારે વહેલા ઊઠી જમવાનું બનાવવામાં મદદ કરતો. કપડાં, વાસણ મારે કરવાનાં. જમવાનું બનાવતાં પણ શીખી ગયો. ટ્યૂશન વગર પણ સારા ટકે પાસ થયો.

હવે ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સમાં ટયૂશન વગર સારા ટકા ન જ આવી શકે તેવો અમારી શાળાના સ્ટાફે માહોલ ઊભો કરેલો. શાળાના શિક્ષક સિવાય બીજે ટ્યૂશન જાઓ તો પણ તમારે વારંવાર અપમાનિત થવાની તૈયારી રાખવી પડે. હું વર્ગમાં ખૂબ જ ધ્યાન રાખતો છતાં ઘણી બધી વસ્તુનો મને ખ્યાલ જ આવતો ન હતો.

છેલ્લાં બે વર્ષથી વરસાદ પણ સારો થયો ન હતો. એટલે બાપુજીને તો ટ્યૂશનની વાત જ કરવી ન હતી. શામજીકાકાને એક રાત્રે મેં કહ્યું, કાકા મારે ટ્યૂશન રાખ્વું પડશે તેમ લાગે છે. પણ ટ્યૂશન ફી લાવવાનો મોટો પ્રશ્ન છે. તમે મને કંઈ કામ અપાવો. શરૂઆતમાં તો તેમને મદદ કરવાની વાત કરી, પરંતુ જ્યારે ખબર પડી કે ટ્યૂશન ફી ઘણી વધારે હોય છે. ત્યારે તેમણે મને દુઃખ સાથે પૂછ્યું.

અલ્પેશ એક કામ છે. પણ સવારે વહેલા ઉઠવું પડે તેવું છે.

કાંઈ વાંધો નહીં કાકા અને તેમણે મને પેપરના એજન્ટનો સંપર્ક કરાવી આપ્યો. દરરોજ સવારે ત્રણ વાગે ઉઠીને પેપર લઈ તેમાં જાહેરાતના કાગળ ગોઠવવાના અને સાઈકલ લઈને ઘેર-ઘેર નાંખવા જતો. રોજે રોજ મળતા પૈસાથી ટ્યૂશન રખાવવાની તૈયારી કરી.

મેં અમારા ભૌતિકશાસ્ત્રની શિક્ષકને શાળામાં ટ્યૂશન માટે વાત કરી તો મને તેમના ઘેર મળવા બોલાવ્યો. હું ઘરે મળવા ગયો ફીની વાત થઈ તો એકપણ રૂપિયો ઓછો નહીં ચાલે અને પહેલાં પૈસા હોય તો જ ટ્યૂશનમાં ચાલુ થવાની વાત કરજે. મેં તેમને વિનંતી કરી થોડા રૂપિયા હજુ પણ ખૂટતા હતા.

તેમણે કહ્યું કે, પરિણામ પછી કોઈ રૂપિયા આપવા આવતા નથી.

હવે હું બીજા કામની શોધમાં લાગ્યો તો શહેરમાં જ એક મોટી હોટલમાં વેઈટર તરીકે કામ કરવાનું નક્કી કર્યું. જે રાત્રીના સમય માટે કામ મળ્યું. સવારે વહેલા ઉઠતો રાત્રિના દસ વાગતાં હું થાકી જતો. સવારે ઉઠવામાં મોડું થાય અને પેપર મોડું પહોંચે તો ગ્રાહક બૂમાબૂમ કરતાં અને પૈસા કાપી લેવાની વાત કરતાં ત્યારે હું એકલો એકલો રડી પડતો. મારે લાચાર કે કોઈના દયાપાત્ર બનવું ન હતું. મારા સ્વમાનના ભોગ જ આગળ વધવું હતું.

શાળામાં મોડું થાય કે નાની સરખી ભૂલ થાય તો પણ વાત વાતમાં સાહેબ અપમાનિત કરતા. કારણ કે મારે ટ્યૂશન ન હતું. એક દિવસ પ્રેક્ટિકલમાં ગ્રાફબુક વગર ગયો. સાહેબે મને ગ્રાફબુક લઈને જ વર્ગમાં આવવા કહ્યું. હું બહાર નીકળી ખૂબ જ રડ્યો. મારી પાસે તે લાવવા પૈસા ન હતા અને બે દિવસ શાળામાં પણ ન ગયો.

બીજા દિવસે રાત્રે અમારા શાળાના શિક્ષક રાત્રે ફેમિલી સાથે હોટલમાં પ્રવેશ્યા. મેં તેમને જોયા હું ખચકાયો પણ ઓર્ડર લેવા માટે મારા સિવાય કોઈ જ ન હતું. તેમના દીકરાની બર્થ ડે હતી. બધાં આનંદિત હતાં.

મેં ટ્રેમાંથી ગ્લાસ મૂક્યા, નજર નીચે રાખી બોલ્યો, સર ઓર્ડર લખાવો મને જોતાં જ સાહેબ બોલ્યા, અરે ! અલ્પેશ તું ?

હા, સાહેબ હું અહીં ઘણા સમયથી રાત્રિના ચાર કલાક આવું છું.

જમ્યા પછી તેમને બીલ ચૂકવી દીધા પછી સો રૂપિયા ટીપ માટે મૂકીને બહાર નીકળી ગયા. મેં જોયું હું દોડતો પાછળ ગયો અને સો રૂપિયા પાછા આપી કહ્યું, માત્ર એક રૂપિયો આપો ચાલશે. સાહેબના દીકરાએ સો રૂપિયાની નોટ લઈ લીધી અને તેના ખિસ્સામાંથી રૂપિયાનો સિક્કો મારા હાથમાં મૂક્યો ત્યારે સાહેબ પણ ગળગળા થઈ બોલ્યા,

તું જેના હાથમાં રૂપિયો મૂકે છે તે બાર સાયન્સનો વિદ્યાર્થી પોતાના પગ પર ભણનાર છે. અને હું ખૂબ રડી પડ્યો જ્યારે તેમને ખબર પડી કે હું ભણવા માટે વહેલા ઉઠીને પેપર નાંખવા પણ જાઉં છું ત્યારે તેમની આંખના ખૂણાં પણ ભીના થઈ ગયા હતા.

બીજા દિવસથી મને બોલાવીને કહી દીધું, આજથી હવે તારે પેપર નાંખવા કે હોટલમાં નોકરી કરવાની નથી. તારી ટ્યૂશન ફી માફ જા. તારે મને પહેલાં વાત કરવી જોઈએ ને.

ત્યારે હું માત્ર એટલું જ બોલી શક્યો હત, ના સર. મારે ફી માફ નથી કરાવવી. હું મારી સગવડે તમને આપીશ, બસ મને એટલી સગવડ કરી આપો. પછી મન મૂકીને ભણવામાં લાગી ગયો. સેન્ટર ફર્સ્ટ આવ્યો. સૌ પ્રથમ તે સાહેબના આશીર્વાદ લઈને પછી ગામડે ગયો. મિકેનીકલ એન્જિનિયરિંગમાં એડમીશન મેળવી આજે ભણી આ હોદ્દા માટે લાયક બન્યો છું.

ઓ.એન.જી.સી.માં નોકરી મળ્યા પછી તો વર્ષો ક્યાં પસાર થયાં ખબર જ ના પડી. દેહરાદૂનથી બદલી થઈને અમદાવાદ આવવાનો આનંદ ખૂબ જ હતો.

આજે પૈસાની કોઈ વાતે ખોટ ન હતી, પરંતુ તેથી તેનું મૂલ્ય ઘટી જતું નથી. બા-બાપુજીને જરૂરી પૈસા મોકલી આપતો અને તેમને ક્યારેય પૂછતો નહીં કે તમે શું કર્યું ? જ્યારે પોતાના માટે ક્યારેય પણ ખોટો ખર્ચ ન કરતો.

પોતાની ડાયરીમાં આ પ્રકારનું લખાણ લખી. તે જ્યારે બા-બાપુજી પાસે ગામડે ગયો ત્યારે આશાના હાથમાં આવે તે રીતે મૂકતો ગયો.

અને બન્યું પણ એવું જ કે, આશાએ આ ડાયરીનું લખાણ વાંચી લીધું. તેને અલ્પેશના ભૂતકાળથી વાફેક થયા પછી સાચા અર્થમાં માન થવા લાગ્યું અને મનોમન અલ્પેશને માફી માંગી લેવાનું વિચારતી હતી ત્યાં ડોરબેલ વાગી. દરવાજો ખોલ્યો તો એક વડીલ જેવા લાગતાં કાકા સાથે ચાર છોકરા હતા. તેમને અલ્પેશને મળવું છે તેમ જણાવ્યું. તેમને બેસાડી પાણી આપ્યું અને શું કામ છે? તેમ પૂછતાં વડીલે જણાવ્યું,

હું આપણી સમાજની હોસ્ટેલ છે તેનો ગૃહપતિ છું અને આ ચાર વિદ્યાર્થી છે. જેમને અલ્પેશભાઈએ દત્તક લઈને પાંચ વર્ષથી ભણાવવાની જવાબદારી નિભાવે છે. આ બાળકોએ અલ્પેશભાઈને જોયા પણ નથી અને અલ્પેશભાઈએ પણ આ બાબત ગુપ્ત રાખવાનું જણાવેલ છતાં જ્યારે બે બાળકોને એન્જીનીયરીંગમાં એડમીશન મળી ગયું છે જેથી મીઠાઈ આપવા અને તેમના આશીર્વાદ લેવાનો આગ્રહ કરતાં મારે તેમને અહીં લાવવા પડ્યા છે અને આ પહોંચ તેમને આપી દેજો. અમે ફરીવાર આવીશું. કહી નીકળી ગયા.

આશાએ પહોંચમાં જોયું તો, એકાવન હજાર રૂપિયાના દાનની પહોંચ હતી. આ વાંચતા અને થોડીવાર પહેલાં જ વડીલે કરેલ વાતથી આંખમાં આંસુ આવી ગયાં. જે પોતાના માટે ભલે એક પાઈ પણ ખોટી નથી વાપરતો, પરંતુ બીજા માટે ઉદાર હાથે દાન આપનારને કાયમ કંજૂસ કહેતી. તેને મનોમન પસ્તાવો થવા લાગ્યો અને અલ્પેશની માફી માંગી મનને હળવું કરવા માટે તેના આવવાની રાહ જોવા લાગી.

અલ્પેશને ઘરમાં દાખલ થતાં આંખમાં આંસુ ટપકતાં જોઈ તે બોલ્યો, સોરી, હું એક દિવસ વધારે રોકાઈ ગયો. ચાલ, આજે આપણે ફરવા જઈશું. છતાં આશા કશું જ બોલી શકી નહીં. માત્ર ડાયરી અને પહોંચ બતાવી બોલી, મને માફ કરો મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે. મને સત્ય સમજાઈ ગયું છે.

  #6293  
Old 21st March 2017
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
अकबर महान नहीं बलात्कारी था, ये पढ़ो...
अबे धूर्तों, तुम्हें हो क्या गया है ?
"जोधा-अकबर" सीरियल देखकर मान लिया कि ये बलात्कारी महान था।

"कभी पता किया मीना बाजार में होता क्या था ?"
"कभी पता किया मीना बाजार को किसने बंद करवाया ?"

एक बहादुर हिन्दू बेटी ने इसको रुकवाया। जब अकबर की जान पर आफत आ गई तब यह रूका।
यह बलात्कारी मीना बाजार में सभी घरों की औरतों से दुकानें लगवाता था और जो पसन्द आती थी उसे अपने किले में बुलवा लेता था। मीना बाजार जुम्मे अर्थात् शुक्रवार को लगता था इसलिए सभी मर्द या तो नमाज़ पढ़ने के लिये गये हुए होते थे या अपने कक्ष में रहते थे।
उस मीना बाजार में बीकानेर के राव कल्याणमल की बूढ़ी पत्नी दुकान लगा कर बैठती थी। मीना बाजार में दुकान लगाने से पहले दुकानदारों को अपना पता और सदस्यों की उपस्थिति लिखवानी होती थी। मीना बाजार की उपस्थिति दर्ज करने वाली अकबर के हरम की औरतों ने अकबर को इस बात से अवगत कराया।
अकबर ने उस बूढी औरत को आदेश दिया कि अपने घर की सभी औरतों को लाना अनिवार्य है।
कल्याणमल ने पत्नी से विमर्श करके अपने बड़ी पत्नी की बेटी को जाने का आदेश दिया, वो यह सुनकर काँप उठी।
उसने अपनी व्यथा अपनी देवरानी "किरण कँवर" महाराणा प्रताप की भतीजी को बताई। यह सुनकर किरण कँवर ने भी साथ चलने का निर्णय लिया और अपने केशों में कटार छुपाकर साथ चल दीं।
यह खबर सुनते ही अकबर ख़ुशी से उछल पड़ा और किरण कँवर को किले में लाने का आदेश दिया।
जुगलबंदी की गयी, कहा गया कि बीकानेर की बेगम साहिबाओं को उनकी नन्दों ने याद किया है।
किरण कँवर अपनी जेठानी से बोली आप यहीं ठहरिये मैं जाती हूँ।
वीरांगना किरण कँवर किले में पहुँची कि तभी अकबर उनके सामने शराब के नशे की हालत में आया।
इस वीरांगना ने शेरनी की तरह उस पर झपट्टा मारा और उसकी छाती पर बैठते हुए उसकी गर्दन पर कटार लगा दी और उससे वचन लिया कि आज के बाद मीना बाजार नहीं लगेगा।
इस बलात्कारी का मीना बाजार ऐसे बंद हुआ।

ऐसी घटना दो तीन बार होने के उपरांत इसने अपने हरम की पाँच औरतों में से 16 को अपने पास रखकर बाकि को अपने दरबारियों में वितरित कर दिया।
उन सोलह में मानसिंह की बुआ, अकबर के गुरु बैरम खां की पत्नी, अपने गुरु के भाई की पत्नी और आदम खां की पत्नी भी सम्मिलित थी।

इज्जत से अपने घरों में सुख शांति से जीवन व्यतीत कर रही औरतों को इसने वैश्या बना डाला, ये जानकर भी अगर इसे कोई महान बताता है तो हो सकता है कि वो कल को अपनी जान बचाने हेतु अपनी माँ बहन को इन जिहादियों को सौंप दे।
अकबर बलात्कारी था।

हर हर महादेव

  #6294  
Old 4 Weeks Ago
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
"एक अंग्रेज की आत्मकथा "

जब हमने हिंदुस्तान को गुलाम बनाने के लिए युद्ध किया और जीत गये,और अपनी जीत का जुलूस निकाल रहे थे,तो वहाँ खड़े हिंदुस्तानी हमें देख कर ताली बजा रहे थे!अपने ही देश के राजा की हार पर ख़ुशी होकर वो तालियॉ बजाकर हमारा स्वागत कर रहे थे! अंग्रेज आगे लिखता है कि
"यदि वहॉ खड़े हिंदुस्तानियो ने एक-एक पत्थर उठाकर हमें मारा होता तो हिंदुस्तान सन 1700 मे ही आजाद हो गया होता! क्योंकि उस समय हम अंग्रेज सिर्फ 3000 ही थे.!

"आज भी हिंदुस्तानी सुधरा नही है, हालत वही है " (उदाहरण -जेएनयू)!!

  #6295  
Old 4 Weeks Ago
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
कसाई गाय काट रहा था
और गाय हँस रही थी....
.
.
.
ये सब देख के कसाई बोला..
"मै तुम्हे मार रहा हू
और तुम मुझपर हँस क्यो रही हो...?"
.
.
.
.
.
गाय बोलीः जिन्दगी भर मैने घास के
सिवा कुछ नही खाया...
फिर भी मेरी मौत इतनी दर्दनाक है.
तो
हे इंसान जरा सोच
तु मुझे मार के खायेगा तो
तेरा अंत
कैसा होगा...?.
दूध पिला कर 🐄
मैंने तुमको बड़ा किया...🐄
अपने बच्चे से भी छीना 🐄
पर मैंने तुमको दूध दिया🐄...
रूखी सूखी खाती थी मैं, 🐄
कभी न किसी को सताती थी मैं...🐄
कोने में पड़ जाती थी मैं, 🐄
दूध नहीं दे सकती मैं,🐄
अब तो गोबर से काम तो आती थी मैं,मेरे उपलों की🐄 आग
से तूने, 🐄
भोजन अपना पकाया था...🐄
गोबर गैस से रोशन कर के, 🐄
तेरा घर उजलाया था...🐄
क्यों मुझको बेच रहा रे, 🐄
उस कसाई के हाथों में...??🐄
पड़ी रहूंगी इक कोने में, 🐄
मत कर लालच माँ हूँ मैं...🐄
मैं हूँ तेरे कृष्ण की प्यारी, 🐄
वह कहता था जग से न्यारी...🐄
उसकी बंसी की धुन पर मैं, 🐄
भूली थी यह दुनिया सारी..🐄.
मत कर बेटा तू यह पाप,🐄
अपनी माँ को न बेच आप...🐄
रूखी सूखी खा लूँगी मैं 🐄
किसी को नहीं सताऊँगी मैं 🐄
तेरे काम ही आई थी मैं🐄
तेरे काम ही आउंगी मैं...🐄
अगर आप गौमाता से प्यार करते हैं🐄
और आपने गौमाता का दूध पिया है1🐄
तो इस मेसेज को शेयर करके थोडा बहुत दूध का कर्ज🐄
चुकता करे....🐄...!!!!
सb कि एक पुकार...🐄.!🐄
गौ हत्या अब नहीं स्वीकार....!!🐄
गौमाता की यह पीड़ा जन जन तक 🐄
पहुँचाने के लिये केवल 2 मिनट का 🐄
समय निकाल कर दोस्तों को 🐄
शेयर जरुर करें.........🐄
Save cow🐄..

  #6296  
Old 4 Weeks Ago
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
*ડોક્ટર: હવે કેવું લાગે છે...?*
*દર્દી: તમારી દવા પછી સારું છે. તાવ તો જતો રહ્યો પણ જીવ ગભરાયા કરે છે...*
*ડોક્ટર: ચિંતા ન કરો એ પણ જતો રહેશે...!!!*

������������

દેહ દાન કરનાર એક વ્યક્તિના સુંદર વિચાર........
" મારી ચિતા પર રાખવા
કોઈ ઝાડ તોડશો નહીં.....
આવતો જન્મ જો પક્ષીનો
મળ્યો -
તો હું મારો માળો ક્યાં બાંધીશ......? "


.....

Last edited by ChandrakantOza : 4 Weeks Ago at 12:16 AM.

  #6297  
Old 4 Weeks Ago
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
-------- *સરગવો* ---------
શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો.
ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો.

સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે, એક તો એની શિંગ, અને બીજાં એનાં પાંદડાં.
ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે, સરગવાની બાફેલી શિંગો ખાધી છે, સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે; પરંતુ સરગવાનાં પાન ખાધાં નથી.
સરગવાનાં પાન પોષણનો ભંડાર છે. જે લોકો એના પોષણનું મહત્વ સમજે છે તેઓ આ પાનનો મૂઠિયાં-થેપલામાં નાખીને ઉપયોગ કરે છે.
ઘણા આયુર્વેદિક કે નેચરોપથીવાળા લોકો આ પાનનો પાઉડર બનાવીને વેચે છે તો ઘણા લોકો જૂસના રૂપમાં પણ એને પીએ છે.
સરગવાનાં પાન એવાં છે જેમાંથી પ્રોટીન પણ મળે છે.
સામાન્ય રીતે શાકભાજીમાંથી પ્રોટીન મળતું નથી, પરંતુ સરગવામાંથી દૂધ કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે.
૧૦૦ મિલીલિટર દૂધમાંથી ૪ ગ્રામ પ્રોટીન મળે છે, જ્યારે ૧૦૦ ગ્રામ સરગવાનાં પાનમાંથી ૧૦ ગ્રામ પ્રોટીન મળે છે.
ફક્ત પ્રોટીન જ નહીં, દૂધ કરતાં પણ વધુ સારું કેલ્શિયમ સરગવામાંથી મળે છે.

આ ઉપરાંત, સરગવામાં ખૂબ વધુ માત્રામાં આયર્ન પણ મળે છે.
ગાજર કરતાં વધુ વિટામિન-એ, પેરુ જેટલું વિટામિન-સી, કેળા કરતાં વધુ ફોસ્ફરસ તેના પાનમાં હોય છે.
વળી આ બધાં જ પોષકતત્વો સોલ્યુબલ ફોર્મમાં હોય છે. મતલબ કે એ શરીરમાં જઈને પચશે જ અને શરીરને લગભગ પૂરી માત્રામાં મળશે જ એની ગેરન્ટી હોય છે.
બીજા શાકભાજીમાં આવા ગુણ બહુ ઓછા જોવા મળે છે.

સરગવાની શિંગમાંથી પણ આ બધાં જ પોષકતત્વો મળે છે, પરંતુ પાન કરતાં શિંગમાં એનું પ્રમાણ ઘટી જાય છે. આમ પાન વધુ ગુણકારી છે, પરંતુ શિંગ પણ બીજી શાકભાજી કરતાં વધુ ગુણકારી છે.
સરગવાની શિંગ તો આપણે અલગ-અલગ રીતે ખાઈએ જ છીએ, પરંતુ સૌથી શ્રેષ્ઠ રીત છે સરગવાની શિંગ અને દૂધીનો જૂસ.
આમાં સરગવાની શિંગને બાફીને દૂધીની સાથે ક્રશ કરીને જૂસ બનાવવામાં આવે છે.
શિંગને ખાલી બાફેલી ખાવામાં આવે તો પણ એ ઘણી જ ગુણકારી સાબિત થાય છે.

*સરગવાનાં પાનને કઈ રીતે ખાવાં જોઇએ?*
નિષ્ણાતો કહે છે કે જે રીતે આપણે પાલકની ભાજીનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે સરગવાનાં પાનનો ઉપયોગ પણ કરી જ શકીએ.
સરગવાનાં પાન ચડતાં વાર લાગે છે અને એનો સ્વાદ ખાસ હોતો નથી.
જો એ ખોરાકમાં ઉપયોગમાં લો તો મસાલેદાર વાનગીમાં કરવો જેથી એનો સ્વાદ અલગથી ન આવે.
જો વાનગી ન બનાવો તો સરળ જૂસ બનાવી નાખો.

દરરોજ ૧૫ મિલીલિટર જેટલો સરગવાનાં પાનનો જૂસ ખૂબ જ ગુણકારી રહેશે.
*ફાયદા શું છે?*
સરગવાની શીંગ અને પાન ખાવાથી વ્યક્તિને શું ફાયદા થઈ શકે છે એ જાણીએ નિષ્ણાત ડાયેટિશ્યન પાસેથી.
સરગવાનાં પાન અને સરગવાની શિંગ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ, ટીબીના દરદીઓ, રૂમેટોઇડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઊભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબિત થઈ શકે છે.
જે કોઇને પાચનને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, ગેસ, એસિડિટીની તકલીફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે.
સરગવામાં રહેલાં પોષકતત્વો વ્યક્તિનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.
સરગવાના સેવનથી નાડીને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે, ખાલી ચડી જવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસિક બીમારીઓમાં પણ રાહત મળે છે.
*ડાયાબિટીસના દરદીઓ માટે પણ એ અત્યંત ફાયદાકારક છે.*
સરગવો આંખને સતેજ બનાવે છે, હાડકાંને મજબૂત બનાવે છે.
જાતજાતનાં બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શન સામે એ રક્ષણ પણ આપે છે; જેને કારણે ડેન્ગી, મલેરિયા, ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.
સરગવો વેઇટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, પાચનક્રિયા સુધરે છે અને ફેટ્સ બળવાનું શરૂ થાય છે.
*સરગવો કેન્સરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે,* કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઇડ ઇફેક્ટ્સ વ્યક્તિને નડે છે એ સાઇડ ઇફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે.
સરગવો ડિટોક્સિફિકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. એ શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડિકલ્સ કહે છે, એને બાંધે છે અને શરીરમાંથી દૂર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે.

  #6298  
Old 4 Weeks Ago
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
बेवक़ूफ़ गृहणी:
एक गृहणी वो रोज़ाना की तरह आज फिर इश्वर का नाम लेकर उठी थी ।
किचन में आई और चूल्हे पर चाय का पानी चढ़ाया।
फिर बच्चों को नींद से जगाया ताकि वे स्कूल के लिए तैयार हो सकें ।
कुछ ही पलों मे वो अपने सास ससुर को चाय देकर आयी फिर बच्चों का नाश्ता तैयार किया और इस बीच उसने बच्चों को ड्रेस भी पहनाई।
फिर बच्चों को नाश्ता कराया।
पति के लिए दोपहर का टिफीन बनाना भी जरूरी था।
इस बीच स्कूल का रिक्शा आ गया और वो बच्चों को रिक्शा तक छोड़ने चली गई ।
वापस आकर पति का टिफीन बनाया और फिर मेज़ से जूठे बर्तन इकठ्ठा किये ।
इस बीच पतिदेव की आवाज़ आई की मेरे कपङे निकाल दो ।
उनको ऑफिस जाने लिए कपङे निकाल कर दिए।
अभी पति के लिए उनकी पसंद का नाश्ता तैयार करके टेबिल पर लगाया ही था की छोटी ननद आई और ये कहकर ये कहकर गई की भाभी आज मुझे भी कॉलेज जल्दी जाना, मेरा भी नाश्ता लगा देना।
तभी देवर की भी आवाज़ आई की भाभी नाश्ता तैयार हो गया क्या?
अभी लीजिये नाश्ता तैयार है।
पति और देवर ने नाश्ता किया और अखबार पढ़कर अपने अपने ऑफिस के लिए निकल चले ।
उसने मेज़ से खाली बर्तन समेटे और सास ससुर के लिए उनका परहेज़ का नाश्ता तैयार करने लगी ।
दोनों को नाश्ता कराने के बाद फिर बर्तन इकट्ठे किये और उनको भी किचिन में लाकर धोने लगी ।
इस बीच सफाई वाली भी आ गयी ।
उसने बर्तन का काम सफाई वाली को सौंप कर खुद बेड की चादरें वगेरा इकट्ठा करने पहुँच गयी और फिर सफाई वाली के साथ मिलकर सफाई में जुट गयी ।
अब तक 11 बज चुके थे, अभी वो पूरी तरह काम समेट भी ना पायी थी की काल बेल बजी ।
दरवाज़ा खोला तो सामने बड़ी ननद और उसके पति व बच्चे सामने खड़े थे ।
उसने ख़ुशी ख़ुशी सभी को आदर के साथ घर में बुलाया और उनसे बाते करते करते उनके आने से हुई ख़ुशी का इज़हार करती रही ।
ननद की फ़रमाईश के मुताबिक़ नाश्ता तैयार करने के बाद अभी वो नन्द के पास बेठी ही थी की सास की आवाज़ आई की बहु खाने का क्या प्रोग्राम हे ।
उसने घडी पर नज़र डाली तो 12 बज रहे थे ।
उसकी फ़िक्र बढ़ गयी वो जल्दी से फ्रिज की तरफ लपकी और सब्ज़ी निकाली और फिर से दोपहर के खाने की तैयारी में जुट गयी ।
खाना बनाते बनाते अब दोपहर का दो बज चुके थे ।
बच्चे स्कूल से आने वाले थे, लो बच्चे आ गये ।
उसने जल्दी जल्दी बच्चों की ड्रेस उतारी और उनका मुंह हाथ धुलवाकर उनको खाना खिलाया ।
इस बीच छोटी नन्द भी कॉलेज से आगयी और देवर भी आ चुके थे ।
उसने सभी के लिए मेज़ पर खाना लगाया और खुद रोटी बनाने में लग गयी ।
खाना खाकर सब लोग फ्री हुवे तो उसने मेज़ से फिर बर्तन जमा करने शुरू करदिये ।
इस वक़्त तीन बज रहे थे ।
अब उसको खुदको भी भूख का एहसास होने लगा था ।
उसने हॉट पॉट देखा तो उसमे कोई रोटी नहीं बची थी ।
उसने फिर से किचिन की और रुख किया तभी पतिदेव घर में दाखिल होते हुये बोले की आज देर होगयी भूख बहुत लगी हे जल्दी से खाना लगादो ।
उसने जल्दी जल्दी पति के लिए खाना बनाया और मेज़ पर खाना लगा कर पति को किचिन से गर्म रोटी बनाकर ला ला कर देने लगी ।
अब तक चार बज चुके थे ।
अभी वो खाना खिला ही रही थी की पतिदेव ने कहा की आजाओ तुमभी खालो ।
उसने हैरत से पति की तरफ देखा तो उसे ख्याल आया की आज मैंने सुबह से कुछ खाया ही नहीं ।
इस ख्याल के आते ही वो पति के साथ खाना खाने बैठ गयी ।
अभी पहला निवाला उसने मुंह में डाला ही था की आँख से आंसू निकल आये
पति देव ने उसके आंसू देखे तो फ़ौरन पूछा की तुम क्यों रो रही हो ।
वो खामोश रही और सोचने लगी की इन्हें कैसे बताऊँ की ससुराल में कितनी मेहनत के बाद ये रोटी का निवाला नसीब होता हे और लोग इसे मुफ़्त की रोटी कहते हैं ।
पति के बार बार पूछने पर उसने सिर्फ इतना कहा की कुछ नहीं बस ऐसे ही आंसू आगये ।
पति मुस्कुराये और बोले कि तुम औरते भी बड़ी "बेवक़ूफ़" होती हो, बिना वजह रोना शुरू करदेती हो।
आप इसे शेयर नहीं करेंगे, अगर आपको भी लगता है की गृहणी मुफ़्त की रोटियां तोड़ती है ।
सभी गृहणियों को सादर समर्पित..🙏🏼

  #6299  
Old 4 Weeks Ago
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
शुद्ध हिंदी में एक वार्ता लाप
******
आज किसी को हिंदी बोलने का शौक हुआ,
घर से निकला और एक ऑटो वाले से पूछा,

"त्री चक्रीय चालक पूरे सुभाष नगर के परिभ्रमण में कितनी मुद्रायें व्यय होंगी ?"
ऑटो वाले ने कहा 😇, "अबे हिंदी में बोल रे.."
उसने कहा, "श्रीमान, मै हिंदी में ही वार्तालाप कर रहा हूँ।"
ऑटो वाले ने कहा, "मोदी जी पागल करके ही मानेंगे । चलो बैठो, कहाँ चलोगे?"
उसने कहा, "परिसदन चलो"
ऑटो वाला फिर चकराया !😇
"अब ये परिसदन क्या है?"
बगल वाले श्रीमान ने कहा, "अरे सर्किट हाउस जाएगा"
ऑटो वाले ने सर खुजाया और बोला, "बैठिये प्रभु"
रास्ते में उसने पूछा, "इस नगर में कितने छवि गृह हैं ??"
ऑटो वाले ने कहा, "छवि गृह मतलब ??"
उसने कहा, "चलचित्र मंदिर"
आटो वाले ने कहा, "यहाँ बहुत मंदिर हैं ... राम मंदिर, हनुमान मंदिर, जगन्नाथ मंदिर, शिव मंदिर"
उसने कहा, "भाई मैं तो चलचित्र मंदिर की
बात कर रहा हूँ जिसमें नायक तथा नायिका प्रेमालाप करते हैं."

ऑटो वाला फिर चकराया, "ये चलचित्र मंदिर क्या होता है ??"
यही सोचते सोचते उसने सामने वाली गाडी में टक्कर मार दी।
ऑटो का अगला चक्का टेढ़ा हो गया और हवा निकल गई।
उसने कहा, "त्री चक्रीय चालक तुम्हारा अग्र चक्र तो वक्र हो गया"
ऑटो वाले ने उसे घूर कर देखा और कहा, "उतर जल्दी उतर !"
आगे पंक्चरवाले की दुकान थी। उसने दुकान वाले से कहा....
"हे त्रिचक्र वाहिनी सुधारक महोदय, कृपया अपने वायु ठूंसक यंत्र से मेरे त्रिचक्र वाहिनी के द्वितीय चक्र में वायु ठूंस दीजिये। धन्यवाद।"
दूकानदार बोला कमीने सुबह से बोनी नहीं हुई और तू श्लोक सुना रहा है।
आनंद ही आनंद
😬😬😬😬😬
मजा आये तो हँसे और दूसरों को भी हँसने का मौका दे।

  #6300  
Old 4 Weeks Ago
ChandrakantOza ChandrakantOza is offline
Banned
 
Join Date: 17th July 2016
Posts: 3,051
Rep Power: 0 Points: 775
ChandrakantOza has received several accoladesChandrakantOza has received several accoladesChandrakantOza has received several accolades
*मिट्टी* का *मटका*
और
*परिवार* की *कीमत*
सिर्फ *बनाने* वाले को पता होती है , *तोड़ने* वाले को नहीं।"
*क्रोध के समय*
*थोडा रुक जायें*
*और*
*गलती के समय*
*थोडा झुक जायें*
*दुनिया की सब समस्याये हल हो जायेगी..


�� *શુભ સવાર જય શ્રી કૃષ્ણ*

Closed Thread Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump


All times are GMT +5.5. The time now is 05:56 PM.
Page generated in 0.23858 seconds